top of page
Search

સૈયદ આલે રસુલ સમાજ ક્ચ્છ ની પ્રથમ સમૂહ શાદી ની પ્રથમ આમંત્રણ પત્રિકા (કંકોત્રી) મુફ્તી એ કચ્છ ને આપી

અલહમદોલિલ્લાહ સૈયદ આલે રસુલ સમાજ ક્ચ્છ ની પ્રથમ સમૂહ શાદી ની પ્રથમ આમંત્રણ પત્રિકા (કંકોત્રી) હઝરત સૈયદ અલહાજ અહમદશાહ બાવા મુફ્તી એ કચ્છ...

11/11/2019 - ભુજ

આજે ભુજ સાંકડવારા પીર ની દરગ઼ાહ મુકામે સૈયદ હબિબશા અબ્દુલ રસુંલશા ( મનત્રી અખિલ કચ્છ સૈયદ આલે રસુંલ સમાજ )નાં અધ્યક્ષ સ્થાને ભુજ તાલુકા...

23/10/19 - કઈયારી, લખપત.

આજ રોજ લખપત તાલુકા ના છેવાડા ના કઈયારી ગામે સૈયદ આલે રસુલ સમાજ ની ત્રિ માસીક મીટીગ નો આયોજન સૈયદ હાજી હાસમશા હાજી મામદશા બાપુના ફાર્મ...

13/10/2019 - કોઠારા, અબડાસા તાલુકા

અસ્સલામુ અલયકુમ સલામ બાદ ખુશુશી જણાવવાનું કે, તા. 13/10/2019 ના કોઠારા ગામ મધ્યે અબડાસા તાલુકા સૈયદ આલે રસુલ સમાજ દ્વારા તાલુકા પ્રમુખ...

15/11/19 - ગાંધીધામ

આજે ગાંધીધામ મા સૈયદ આલે રસુલ સમાજ ની વરણી કરવામા આવી જેમા પ્રમુખ તરીકે સૈયદ અભામીયા હાજી અબદુલ કાદર ઉપપ્રમુખ તરીકે તાલીબ હુસેન તથા...

05/10/2019 - ભુજ

તા. 05/10/2019 ના ભુજ શહેર સૈયદ સાદાત (આલે રસૂલ) સમાજ ની મિટિંગ ભિડ બજાર સાંકલવાલા પીર સાહેબ દરગાહ શરીફ મધ્યે મળેલ. જેમાં જીલ્લા ના...

8/9/2019 વોધ ગામ

8/9/2019 ના રોજ વોધ ગામે સૈયદ હાજી અલીઅકબરશા બાવા નાની ચીરઇ વારા ના અધ્યક્ષ સ્થાને સૈયદ સાદાત આલે રસુલ સમાજ ની મીટીંગ મળી હતી અને તે...

14/07/2019 - ભધરાવાઢ તા.અબડાશા

આજરૉજ તા,14/07/2019 ના ભધરાવાઢ તા.અબડાશા સરાઉદીન પીર ની દરગાહ ખાતૅ અબડાશા લખપત નખત્રાણા તાલુકા ના સૈયદ સાદાતૉ ની મીટીગ નૉ આયૉજન કરવામા...

bottom of page