સૈયદ આલે રસુલ સમાજ ક્ચ્છ ની પ્રથમ સમૂહ શાદી ની પ્રથમ આમંત્રણ પત્રિકા (કંકોત્રી) મુફ્તી એ કચ્છ ને આપી
- saiyadnauman
- Apr 14, 2021
- 1 min read
અલહમદોલિલ્લાહ સૈયદ આલે રસુલ સમાજ ક્ચ્છ ની પ્રથમ સમૂહ શાદી ની પ્રથમ આમંત્રણ પત્રિકા (કંકોત્રી) હઝરત સૈયદ અલહાજ અહમદશાહ બાવા મુફ્તી એ કચ્છ ને આપી શરૂઆત કરેલ છે
ક્ચ્છ જીલ્લા મા રહેતા દરેક સૈયદ આલે રસુલ પરિવારો સુધી આ આમંત્રણ પત્રિકા (કંકોત્રી) પહોંચે તેના માટે દરેક તાલુકાના પ્રમુખ અને સમૂહ શાદી સમીતી ના મેમ્બર્સ પોતાની પુરતી મહેનત કરશે
આપ બધા ને પણ ગુજારિશ છે કે કચ્છ જિલ્લામાં રહેતા સૈયદ આલે રસુલ સમાજના પરિવારો સુધી આ આમંત્રણ પત્રિકા (કંકોત્રી) પહોંચે તેના માટે પોતાના તાલુકા પ્રમુખ અને સમૂહ શાદી સમીતી ના મેમ્બર્સ ને પુરો સહયોગ આપશો




Comentários