top of page

સ્થાપના : ૧૪-૦૭-૨૦૧૯
અખીલ કરછ સૈયદ આલે રસુલ સમાજ ના બીન હરિફ હોદેદારો
-
પ્રમુખ - સૈયદ હાજી અનવરશાા હાજી આમદશા બાવા (માંડવી)
-
ઉપ પ્રમુખ - સૈયદ હાજી અલીઅકબરશા ભચલશા (નાની ચીરઇ)
-
ઉપ પ્રમુખ - સૈયદ અહેમદશા બાવા અલ હુસેનની (ભુજ)
-
ઉપ પ્રમુખ - સૈયદ ઇમામસા લતીફ શાહ સીરવા (માંડવી)
-
ઉપ પ્રમુખ - સૈયદ કાદરશા હુસેનશા (ચરોપળી)
-
મંત્રી - સૈયદ હબીબશા બાવા ઝુરા
આગામી મીટીંગો
કરછ આલે રસુલ સમાજ ની મીટીગ રાખેલ છે તારીખ 28/7/2019 રવીવાર સવાર ના 10 વાગે તો તમામ અબડાસા લખપત નખતાણા ના સૈયદ ભાઈ યો ને વિનતી કે સમય સર મીટીગ મા હાજરી આપે..માડવી અટારીયા પીર ની દરગાહ હોરા ના હજીરા ની બાજુ મા
bottom of page