top of page
Search

13/10/2019 - કોઠારા, અબડાસા તાલુકા

  • saiyadnauman
  • Nov 10, 2019
  • 1 min read

અસ્સલામુ અલયકુમ

સલામ બાદ ખુશુશી જણાવવાનું કે, તા. 13/10/2019 ના કોઠારા ગામ મધ્યે અબડાસા તાલુકા સૈયદ આલે રસુલ સમાજ દ્વારા તાલુકા પ્રમુખ સૈયદ યુસુફશાહ બાવાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની ત્રિમાસિક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સામાજિક મુદ્દાઓ સાથે અમુક મુદા ચર્ચા વિચારણા કરવામા આવી જેમ એજ્યુકેશન ને મેડીકલ ને કોમ મા પોતા મા જે વિખવાદ છે તે ને ખતમ કરી ને કોમ આપસ મા મોહબત સાથે ચાલે ને એક બીજા ને કામ કાજ મા મદદ રુપ થાય ને આજ ની મીટીગ મા પાચ મંત્રી ની નિમણુક કરવા મા જેમા ખજાનચી સૈયદ બશીરશા ( ખીસરા વિઝાણ) સમાધાન મંત્રી નિજામુદિન ( તેરા) સહકાર લીગલ મંત્રી સોકત હુસેન (કોઠારા) એજ્યુકેશન મંત્રી હકીમશા ( ખીસરા કોઠારા) મેડીકલ મંત્રી જમીલશા ( નાગોર) ની નિમણુક કરવામા આવી જેમા સૈયદ તકીશા બાવા સૈયદ અબદુલ રસુલ બાવા સૈયદ કાદરશા બાવા સૈયદ ઈબરાહીમશા બાવા સૈયદ હૈદરશા બાવા સૈયદ અધેરમાનશા બાવા સૈયદ મામદશા બાવા ઉપ પ્રમુખ મામદશા મંત્રી હૈદરશા બાવા તથા તમામ સૈયદ ભાઈ યો એ હાજરી આપી હતી



તારીખ 13/10/2019 ના રોજ સૈયદ આલેરસુલ સમાજ અબડાસા તાલુકા ના કોઠારા મધ્ય મિટિંગ માં નખત્રાણા તાલુકાના ઉપપ્રમુખ રોહા ના સૈયદ ઇબ્રાહિમશા કાસમશા નો ફૂલ હાર થી સૈયદ જમલશા ગુલામ હુસેન એ સન્માન કરેયો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન

 
 
 

Comments


bottom of page