23/10/19 - કઈયારી, લખપત.
- saiyadnauman
- Nov 10, 2019
- 2 min read
આજ રોજ લખપત તાલુકા ના છેવાડા ના કઈયારી ગામે સૈયદ આલે રસુલ સમાજ ની ત્રિ માસીક મીટીગ નો આયોજન સૈયદ હાજી હાસમશા હાજી મામદશા બાપુના ફાર્મ ઉપર રાખેલ સૈયદ પીર હાજી તાકીશાબાપુના અધ્યક્ષસ્થાને યોજવામાં આવીજેમા જીલ્લા ના પ્રતિનિધિયો તથા તાલુકા ના પ્રતિનિધિ યો હાજર રયાહતા જેમા પહેલા કુરાન મજીદ ની તીલાવત ઈમામશા હાજી મહંમદ શાહ પાન્ધ્રો વાળા એ કરી હતી આ મીટીગ મા એજ્યુકેશન ને મેડીકલ તથા સમાધાન મંત્રી તથા આરોગ્ય મંત્રી તથા જીલ્લા ના ઉપપ્રમુખ તરીકે સૈયદ ગુલામ મુસ્તફાબાપુ(દયાપર વાળા) ની નિમણુક કરવામા આવી જેમા કરછ જીલ્લા ના પ્રમુખ હાજી અનવરશા હાજી અહેમદ શાહ જીલ્લા ઉપ્રમુખ પીર હાજીતકીશાબાવા જીલ્લા ઉપ્રમુખ સૈયદ કાદારશા હાજી હુસેનશા ચરોપડી વાળાજીલ્લા ઉપ્રમુખ અહેમદશા અલહુસેની ઉપ્રમુખ રફીકબાપુ જીલ્લા ઉપ્રમુખ મહેબૂબ શાહ ઉર્ફે બુધુબાપુ ઉપ્રમુખ અલીઅકબરશા ભાચલશા જીલ્લા ઉપ્રમુખસૈયદ ઇમામશા ( શીરવા) પશ્ચિમ કચ્છ સૈયદ આલે રસુલ સમાજ ના પ્રમુખ સૈયદ અબ્દુલ રસુલશા હાજી હુસેનશા ચરોપડી વાળા માંડવી શહેરના પ્રમુખ કરમશા બાવા સૈયદ લતીફશા હાજી અલી અકબરશા ભચાઉ સૈયદ આલે રસુલ સમાજના મંત્રી નખત્રાણા તાલુકાના પ્રમુખ કાદરશા (ખોભડી) અબડાસા તાલુકાના પ્રમુખ યુસુફશા (મોથાળા) લખપત તાલુકાના પ્રમુખ હાજી હાસમશા મામદશા લખપત તાલુકાના ઉપ્રમુખ ભડામીયાબાવા નખત્રાણા તાલુકા ઉપ્રમુખ ઈબરાહીમશા રોહા અબ્દુલછા પીપર સૈયદ ઇસ્માઇલશા પીપર પશ્ચિમ કચ્છ સૈયદ સમાજ મીડિયા કન્વીનર સૈયદ રજાકશા ટોડિયા ભચલછા બાવા ઉપ્રમુખ મામદશા ( જખો) સોકત હુસેન મામદશા હકીમશા (ખીસરા) રજબહુસેન માતાનામઢ જમીલશા નૂરશા હાજીશા કાસમશા મેંદીયારી ગુલામશા સૈયદ સરફુદ્દીન સૈયદ હાજીમામદશા નાથનશા હાજી મેસરીશા કયારી અલી અકબરશા કયારી મામદશા વાંત્રરા મામદશા કોઠારા સોકતહુસૈન તાલબશા
ખરોડા હાજર રહ્યા હતા લખપત તાલુકાના પ્રમુખહાજી હાસમશા બાવા આવેલ મહેમાનોનુંસાલ ઓઢાડી સન્માન કર્યો હતો અને પંજતન પાક ની નિયાજ નું આયોજન કરવામાં આવ્યો હતો વક્તા ઓએ પોતાના પ્રવચનમાં એજ્યુકેશન મેડીકલ દીની તાલીમ ઉપર ભાર મૂકવા હાકલ કરી હતી એવું મીડિયા પ્રવક્તા સૈયદ કાદર શાહ નાસીર ભાઈ ચરોપડી વાળાએ જણાવ્યું હતું
Comments