top of page
Search

11/11/2019 - ભુજ

  • saiyadnauman
  • Nov 11, 2019
  • 1 min read

આજે ભુજ સાંકડવારા પીર ની દરગ઼ાહ મુકામે સૈયદ હબિબશા અબ્દુલ રસુંલશા ( મનત્રી અખિલ કચ્છ સૈયદ આલે રસુંલ સમાજ )નાં અધ્યક્ષ સ્થાને ભુજ તાલુકા સૈયદ આલે રસુંલ સમાજ ની નવ રચના માટે મિટિંગ બોલવામાં આવી હતી ,જેમા ભુજ તાલુકા નાં સર્વે ગામનાં સૈયદ સાદાતૌ ની સર્વ સમન્તિ થી પીર સૈયદ હૈદરશા હાજી અબ્દુલાશા ( ફૂનરયા) ની ભુજ તાલુકા સૈયદ આલે રસુંલ સમાજ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ 1 સૈયદ મામદશા હાજી મિયાં (વાંત્રાં) 2 સૈયદ કાસમશા યુસુફશા (ટાકરાસર હાલે ભુજ) 3 સૈયદ કમાલશા અલિશા (ભિરંડીયારા મનત્રી સૈયદ નશિબશા ગુલામશા (માધાપર ) ખજાનચી સૈયદ આજમશા હબિબશા (ભારાપર) કારોબારી સભ્ય 1સૈયદ જેનુલ આબેદિન (સુંખપર) 2 સૈયદ રફીકશા અબ્દુલાશા (સાંમત્રા) 3સૈયદ નુરશા આમદશા (કેરાં) 5 સૈયદ હનીફશા કસમશા ( ઘોરવર ખાવડા ) 6સૈયદ અક્બરશા (ધરોબાનાં ખાવડા) 7 સૈયદ હાસમશા હાજી હયાતશા (ઝુરા) 8 પીર કાસમશા મિસરીશા (રતડ઼િયા ખાવડાં) 9સૈયદ અનવરશા ( માંધાપર) નિ સર્વ સમન્તિ થી નિમણુંક કરવામા આવી હતી આ સમય સૈયદ આમદશા અલ હુસેની (ઉપપ્રમુખ અખિલ કચ્છ સૈયદ આલે રસુંલ સમાજ), ભુજ શહેર પ્રમુખ હસનશા પીર ,ઉપપ્રમુખભુજ શહેર સૈયદ જલાલશા ,પીર લતિફશા( ઉપપ્રમુખ ભુજ શહેર) નશીબશા સૈયદ(ખજાનચી ભુજ શહેર)જૂસબશા સૈયદ ( સહમનત્રી ભુજ શહેર ) સૈયદ ડો.હાજી હયાતશા (ઝુરા) પીર હુસેનશા( કૂનરિયા ) ઉપસ્થિત રહૈયા હતા.










 
 
 

Comentarii


bottom of page