05/10/2019 - ભુજ
- saiyadnauman
- Nov 10, 2019
- 1 min read
તા. 05/10/2019 ના ભુજ શહેર સૈયદ સાદાત (આલે રસૂલ) સમાજ ની મિટિંગ ભિડ બજાર સાંકલવાલા પીર સાહેબ દરગાહ શરીફ મધ્યે મળેલ. જેમાં જીલ્લા ના હોદેદારો સૈયદ તકીશા બાવા, સૈયદ અબ્દુલરસુલશા બાવા, સૈયદ રફીકશા, સૈયદ અલીઅકબરશા, સૈયદ હુસેનશા મહેબુબશા (ભુદુબાવા) અને સૈયદ અહેમદશા અલ હુસૈની ની હાજરી મા ભુજ ની સમિતિ માટે ભુજ સ્થિત સૈયદ સાદાત સાથે ચર્ચા વિચારણા કરેલ.
તા. 09/10/2019 ના રોજ રાત્રે મિટિંગ દરમિયાન સર્વ સંમતિ થી નીચે મુજબ સમિતિ ની વરણી કરવામાં આવેલ છે.
પ્રમુખ :- પીર સૈયદ હસનશા અતાઉલાશા
ઉપ પ્રમુખ :- પીર સૈયદ લતીફશા ડાડા બાવા
ઉપ પ્રમુખ :- સૈયદ જલાલશા બાવા
મંત્રી :- સૈયદ અનવરશા મામદશા
સહ મંત્રી :- સૈયદ યુસૂફશા મામદશા
ખજાનચી :- સૈયદ નસીબશા આમદશા
કારોબારી સભ્ય :-
(1) સૈયદ મો. રફીકશા જાફરશા
(2) સૈયદ રઝાહુસૈન બાવા
(3)સૈયદ અસરફશા નઝમુલહસન બાવા
(4) પીર હૈદરશા બાવા
(5) સૈયદ હુસેનશા અનવરશા
(6) સૈયદ મહેબુબશા લતીફશા
ઉપર મુજબ ની ટીમ વિસ્તાર અને પરિવારો ને ધ્યાનમાં રાખીને બનાવવાની મહતમ કોશિષ કરેલ છે, છતાં પણ કોઈ રહી ગયેલ હોય અથવા સમિતિ મા કામ કરવા ઇચ્છા રાખતા હોય તો ટીમ તહે દિલ થી સ્વીકારશે














Comments