8/9/2019 વોધ ગામ
- saiyadnauman
- Nov 9, 2019
- 1 min read
Updated: Nov 10, 2019
8/9/2019 ના રોજ વોધ ગામે સૈયદ હાજી અલીઅકબરશા બાવા નાની ચીરઇ વારા ના અધ્યક્ષ સ્થાને સૈયદ સાદાત આલે રસુલ સમાજ ની મીટીંગ મળી હતી અને તે મીટીંગ મા નવા હોદેદારો ની નીમણૂંક કરવા મા આવી હતી ભચાઉ તાલુકાના પ્રમુખ તરીકે મામદ સાહ પળલશા કણખોઇ વારા ની નિમણુક કરવામાં આવી હતી અને રાપર તાલુકાના પ્રમુખ તરીકે અનવરશા બાપુ રાપર વારા ની નિમણુક કરવામાં આવી હતી અને ઉપ પ્રમુખ સૈયદ યુસુફ સાહ હૈદરશા મંત્રી સૈયદ લતીફશા હાજી અલીઅકબરશા એજયુકેશન મંત્રી સૈયદ તાજમામદશા સુલતાનશા અને ખજાનચી સૈયદ ઉસમાન સાહ હાજી કાસમ શાહ ની વરણી કરવામાં આવી હતી અને રાપર તાલુકાના ઉપ પ્રમુખ હૈદશા બાવા અને ખજાનચી હાશમશા બાવા ની વરણી કરવામાં આવી હતી કચ્છ જીલ્લાના હોદેદારો એ પણ હાજરી આપી હતી


Comments