15/11/19 - ગાંધીધામ
- saiyadnauman
- Nov 10, 2019
- 1 min read
આજે ગાંધીધામ મા સૈયદ આલે રસુલ સમાજ ની વરણી કરવામા આવી જેમા પ્રમુખ તરીકે સૈયદ અભામીયા હાજી અબદુલ કાદર ઉપપ્રમુખ તરીકે તાલીબ હુસેન તથા મંત્રી તરીકે સૈયદ ગુલામ કાદર બાપુ ની વરણી કરવામા આવી ખારીરોહર ખાતે સૈયદ રફીક બાપુ ના અધ્યક્ષ એસથાને મીટીગ બોલાવામા આવી હતી જેમ સૈયદ અબદુલ રસુલ બાવા (ચરૂપડી વાળા) સૈયદ મેહભુભશા બાવા (અંજાર) વાળા સૈયદ યુસુફશા ( મોથાળા ) વાળા તથા ગાંધીધામ તાલુકા ના તમામ સૈયદ ભાઈ યો હાજર રયાહતા
આજ રોજ તા. ૦૫/૧૧/૧૯ ના શ્રી સૈયદ હાજી મોહમદ રફિક્સા બાપુ ના અધ્યક્ષ સ્થાને ગામ ખારીરોહર મધ્યે સૈયદ આલે રસૂલ સમાજ ગાંધીધામ તાલુકા ની સામાન્ય સભા બોલાવવામાં આવેલ જેમાં ચર્ચા વિચારણા કરી સમાજ ના પ્રમુખ પદે શ્રી સૈયદ અભામિયાં અબ્દુલ કાદર બાપુ. ઉપ પ્રમુખ તરીકે સૈયદ તાલીમ હુસેન શાહબુદ્દીન બાપુ. મંત્રી તરીકે સૈયદ અહેમદ મિયા જીલાની , ખજાનચી તરીકે સૈયદ મહેબુબશા કાસમ શા . તથા શિક્ષણ મંત્રી તરીકે સૈયદ જલાલશા સુલતાન શા. આરોગ્ય મંત્રી તરીકે સૈયદ હૈદર અલી અનવર હુસેન, તથા સહકાર અને લીગલ મંત્રી તરીકે સૈયદ આમીર શા લતીબ શા. તથા સમાધાન અને સંગઠન મંત્રી તરીકે સૈયદ મોહમ્મદ હુસેન રાજન શા. તથા પ્રવકતા અને સોશ્યલ મીડિયા માટે જીલાનીબાપુ તથા કારોબારી સભ્યો તરીકે સૈયદ દાદા મિયા રાજન શા , સૈયદ આલીસા ગુલાબ શા, સૈયદ અબ્દુલ રજાક મહેબુબ શા, સૈયદ ઇબ્રાહિમ શા રફીક શા , સૈયદ તાલિબ હુસેન અભામિયા , સૈયદ અલીસા હૈદર શા , સૈયદ જુસબ મિયાં અબ્દુલ કાદર, સૈયદ બપુમિયા કાસમ શા, ની વરણી કરવામાં આવી છે ત્યાર બાદ દુઆ કરી આ ઠરાવ સર્વે સંમતિ પસાર કર્યું અને સૈયદ આલે રસૂલ સમાજ ગાંધીધામ તાલુકા ની રચના કરવામાં આવેલ છે
Comments