top of page
Search

14/07/2019 - ભધરાવાઢ તા.અબડાશા

  • saiyadnauman
  • Nov 9, 2019
  • 1 min read

Updated: Nov 10, 2019

આજરૉજ તા,14/07/2019 ના ભધરાવાઢ તા.અબડાશા સરાઉદીન પીર ની દરગાહ ખાતૅ અબડાશા લખપત નખત્રાણા તાલુકા ના સૈયદ સાદાતૉ ની મીટીગ નૉ આયૉજન કરવામા આવૅલ જૅમા પ્રથમ કુર્રાનેશરીફ ની તીલાવત થી આગાજ કરવા મા આવૅલ ત્યાર બાદ પર્છિમ કરછ ના પ્રમુખ તરીકૅ સૈયદ હાજી અ.રસુલશા હાજી હુસેનશા ચરૉપડી વાડા ની નમણુક કરવા મા આવી ત્યાર બાદ ત્રણૅ તાલુકા ના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીઑ ની વરણી કરવા મા આવૅલ જૅમા અબડાશા ના પ્રમુખ તરીકૅ સૈયદ જુસબશા ઈસ્માઇલશા મૉથારા ઉપપ્રમુખ.સૈયદ મામદશા જખૌ તૅમજ મંત્રી સૈયદ હૈદરશા નલીયા ની નીમણુક કરવા મા આવી

લખપત તાલુકા માથી પ્રમુખ તરીકૅ સૈયદ હાજી હાસમશા .કૈયારી

ઉપ પ્રમુખ.સૈયદ બડામીયા બાવા વિરાણી.કૉરા

મંત્રી.સૈયદ રજબશા માતાનામઢ ની નમણુક કરવા મા આવી

નખત્રાણા તાલુકા ના પ્રમુખ તરીકે

સૈયદ કાદરશા બાવા ખૉભડી

ઉપ પ્રમુખ સૈયદ ઇબ્રાહીમશા રૉહા સુમરી

મંત્રી.સૈયદ અલી હૈદરશા કરમશા ડાડોર ની નીમણૂક કરવા મા આવી જૅમા મીડીયા પ્રવકતા તરીકૅ સૈયદ કાદરશા (નાશીરભાઈ) તૅમજ મીડીયાસૅલ .સૈયદ રઝાકશા ટૉડીયા

સૈયદ હૈદર અલીશા નૅત્રા ની નીમણુક કરવા મા આવી જૅમા ત્રણૅ તાલૂકા ના દરૅક ઞામ દીઠ એક કારૉબારી સભ્યૉ ની નીમણુક કરવામા આવી ત્યાર બાદ બધા સૈયદ સાદાત મળી નૅ વરસાદ માટૅ દુઆએ ખૈર કરી નૅ પ્રૉગ્રામ નૅ સફળ બનાવ્યૉ હતૉ









 
 
 

Comments


bottom of page